Loading...

Last updated: 03 Mar 2026
visibility Screen Reader
English
National Emblem of India

NMC Press Media Council

Private Self Regulatory Body ( SRB )

Satyameva Jyoti

Journalist Legal Support

Apply Now arrow_forward
info

કાનૂની સંરક્ષણ અને એડવોકેટ પેનલ

NMC લીગલ સપોર્ટ: ખોટી FIR અને ધમકીઓ સામે પત્રકારોની મજબૂત કાનૂની ઢાલ

ફિલ્ડ રિપોર્ટિંગ દરમિયાન પત્રકારો પર થતી ખોટી FIR, નેતાઓની ધમકી કે માનહાનિ (Defamation) ના કેસો સામે લડવા માટે NMC ની સ્ટેટ-લેવલ એડવોકેટ પેનલ દ્વારા ત્વરિત કાનૂની માર્ગદર્શન અને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. હવે એકલા સંઘર્ષ ન કરો, NMC ની મજબૂત ઢાલ તમારી સાથે છે!
(નોંધ: આ સુવિધાનો લાભ માત્ર NMC ના રજિસ્ટર્ડ અને માન્ય સભ્ય પત્રકારો જ લઈ શકશે.)

NMC કાનૂની સહાય મેળવવાની સરળ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે:

સ્ટેપ ૧: પોર્ટલ પર લોગ-ઇન કરો
આ વિશેષ સેવા માત્ર NMC ના રજિસ્ટર્ડ પત્રકારો માટે જ હોવાથી, સૌથી પહેલા તમારે NMC ના સત્તાવાર પોર્ટલ પર તમારા 'ID અને Password' નો ઉપયોગ કરીને લોગ-ઇન કરવાનું રહેશે.

સ્ટેપ ૨: 'Journalist Support' સેક્શનમાં જાવ
લોગ-ઇન કર્યા પછી, તમારા ડેશબોર્ડમાં જઈને "Journalist Support" બટન પર ક્લિક કરો. અહીં કાનૂની (Legal) અથવા વહીવટી સહાય માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ ૩: તમારી સમસ્યા રજૂ કરો અને પુરાવા આપો
ત્યારબાદ ખુલતા ફોર્મમાં તમારી મુશ્કેલીની સંપૂર્ણ વિગતો લખો (જેમ કે કોઈએ ધમકી આપી હોય, ખોટી FIR થઈ હોય કે કવરેજમાં અડચણ ઉભી કરી હોય). આ ફોર્મની સાથે સંબંધિત પુરાવાઓ (જેવા કે FIR ની કોપી, લીગલ નોટિસ કે વિડીયો/ફોટો) અપલોડ કરીને અરજી સબમિટ કરો.

સ્ટેપ ૪: NMC લીગલ ટીમની કાર્યવાહી (Action)
તમારી અરજી સબમિટ થતાં જ તે સીધી NMC ની 'એડવોકેટ પેનલ અને લીગલ ટીમ' પાસે પહોંચી જશે. અમારી એક્સપર્ટ ટીમ તમારા કેસનો તાત્કાલિક અભ્યાસ કરશે અને જરૂરી કાનૂની માર્ગદર્શન, નોટિસનો યોગ્ય જવાબ (Drafting) આપવા કે સ્થાનિક પોલીસ/પ્રશાસન સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની કાર્યવાહી શરૂ કરી દેશે.

સ્ટેપ ૫: ઓનલાઇન સ્ટેટસ ટ્રેકિંગ (Ticket System)
અરજી સબમિટ થતાં જ સિસ્ટમ દ્વારા તમને એક 'ટિકિટ નંબર' (Ticket Number) આપવામાં આવશે. તમે તમારા એકાઉન્ટમાં ગમે ત્યારે લોગ-ઇન કરીને આ ટિકિટ નંબર દ્વારા ચેક કરી શકશો કે, લીગલ ટીમે તમારા કેસમાં હાલ શું એક્શન લીધા છે અને તેનું ઓનલાઇન સ્ટેટસ શું છે.
route

Application Process

1

Online Registration

Create an account on the GovMedia portal using your official email and mobile number.

2

Form Submission

Fill in the agency details, category of media, and circulation/reach statistics.

3

Document Upload

Upload high-resolution scanned copies of all required documents mentioned above.

4

Physical Verification

The regional office will schedule a visit to verify the agency's physical presence and records.

verified દેશના ચોથા સ્તંભને સમર્થન આપો

volunteer_activism સાચા પત્રકારત્વ ના support માટે આપનું યોગદાન આપો

પડકારો અને જોખમો વચ્ચે સત્યનો અવાજ બુલંદ કરતા પત્રકારોની પડખે ઊભા રહેવાની આપણી પણ ફરજ છે. આજે જ આપનું યોગદાન આપીને પારદર્શક અને નિડર મીડિયાને જીવંત રાખવામાં ગર્વભેર સાથ આપો.

payments Support NMC
📢 GMVS Portal Now Live – Register Your Media Today ✅ 100% Verified Media Certification System 🚀 डिजिटल मीडिया पारदर्शिता के लिए एक कदम आगे 💡 12 A & 80G Registered – Support Media Integrity – Donate Now